સોશિયલ મીડિયાની લાઇક્સ માટે રાષ્ટ્રપિતાનું અપમાન ભારે પડ્યું! 1 મિલિયનથી વધુ ફોલોવર્સ ધરાવતી સિમરન પટેલની સાયબર ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આરોપ છે કે તેણે ₹500 ની નોટ પર રહેલી ગાંધીજીની તસવીરનો બિભત્સ ઉપયોગ કરી જાતીય સંદર્ભવાળી ગંદી ટિપ્પણીઓ કરી હતી. વ્યૂઝની લાલચમાં કાયદો હાથમાં લેનારાઓ સામેની આ કડક કાર્યવાહીનો વીડિયો જુઓ!
#SimranPatel #MahatmaGandhi #viralvideo #trendingvideo #viral
Stay connected with us on social media platforms:
Subscribe us on YouTube
https://goo.gl/5v9imZ
Like us on Facebook:
https://www.facebook.com/zee24kalak.in/
Follow us on Twitter:
https://twitter.com/Zee24Kalak
You can also visit us at:
http://zeenews.india.com/gujarati
Watch ZEE 24 KALAK LIVE for the latest Gujarati news, Gujarat breaking news, Ahmedabad news, live updates and major developments from Gujarat, India and around the world.
Get real-time coverage of breaking news, Gujarat weather, monsoon updates, politics, business, crime, sports, entertainment, international news, ground reports and exclusive visuals.
Stay updated with 24×7 Gujarati LIVE News and trusted, factual journalism
#Gujarat #BreakingNews #News #GujaratiNews #GujaratiNewsLive #LiveNews #ZEE24Kalak #Zee24KalakLIVE #Live
source
