કેપ્ટન સ્મિત મચ્છર પર હુમલો કરનાર કો-પાયલટની થઇ ઓળખ, ઓમાનના અલ-હમામી અંગે ચોંકાવનારા ખુલાસા
ફ્લાયદુબઈની ફ્લાઈટમાં હાઈજેકના પ્રયાસની ઘટનાના ત્રણ દિવસ બાદ તેના કો-પાયલટની ઓળખ હમામ અલ-હમામી તરીકે જાહેર કરવામાં આવી છે, જે કટ્ટર વિચારધારા સાથે જોડાયેલો હોવાની શંકા છે. આ અગાઉ તેના પર ઓમાનમાં પ્રતિબંધ હોવા છતાં તેને ફ્લાયદુબઈમાં નોકરી મળી હોવાનો ચોંકાવનારો દાવો પણ સામે આવ્યો છે.
#FlyDubai #BreakingNews #News #Oman #SmitMachchhar #viralvideo #viral #viralshort #viralshorts #viralvideos #viralreels #trending #trendingshorts #trendingvideo #trendingreels #trendingnow #trendingshort #SHORTS
Stay connected with us on social media platforms:
Subscribe us on YouTube
https://goo.gl/5v9imZ
Like us on Facebook:
https://www.facebook.com/zee24kalak.in/
Follow us on Twitter:
https://twitter.com/Zee24Kalak
You can also visit us at:
http://zeenews.india.com/gujarati
Watch ZEE 24 KALAK LIVE for the latest Gujarati news, Gujarat breaking news, Ahmedabad news, live updates and major developments from Gujarat, India and around the world.
Get real-time coverage of breaking news, Gujarat weather, monsoon updates, politics, business, crime, sports, entertainment, international news, ground reports and exclusive visuals.
Stay updated with 24×7 Gujarati LIVE News and trusted, factual journalism
#Gujarat #BreakingNews #News #GujaratiNews #GujaratiNewsLive #LiveNews #ZEE24Kalak #Zee24KalakLIVE #Live
source
