રાજકોટના કોર્પોરેટરો દ્વારા માનદ વેતન વધારવાની માંગ કરવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકાના 40થી વધુ કોર્પોરેટરોએ મેયર ડૉ. નેહલ શુક્લને પત્ર લખીને રજૂઆત કરી છે કે, હાલ મળતા દર મહિને 15 હજાર રૂપિયાના માનદ વેતનને વધારીને 50 હજાર રૂપિયા કરવામાં આવે.કોર્પોરેટરોની રજૂઆતને પગલે મેયર ડૉ. નેહલ શુક્લે આ માંગને સરકાર સુધી પહોંચાડવાની ખાતરી આપી છે.

#RajkotCorporator #SalaryHikeDemand #RMCNews #viralvideo #trendingvideo #viral #viralshort #viralshorts #viralvideos #viralreels #trending #trendingshorts #trendingreels #trendingnow #SHORT #ShortsOfTheDay #Reels

Stay connected with us on social media platforms:

Subscribe us on YouTube
https://goo.gl/5v9imZ

Like us on Facebook:
https://www.facebook.com/zee24kalak.in/

Follow us on Twitter:
https://twitter.com/Zee24Kalak

You can also visit us at:
http://zeenews.india.com/gujarati

Watch ZEE 24 KALAK LIVE for the latest Gujarati news, Gujarat breaking news, Ahmedabad news, live updates and major developments from Gujarat, India and around the world.
Get real-time coverage of breaking news, Gujarat weather, monsoon updates, politics, business, crime, sports, entertainment, international news, ground reports and exclusive visuals.
Stay updated with 24×7 Gujarati LIVE News and trusted, factual journalism

#Gujarat #BreakingNews #News #GujaratiNews #GujaratiNewsLive #LiveNews #ZEE24Kalak #Zee24KalakLIVE #Live

source

Leave a comment